માર્ચ 26, 2025 6:21 પી એમ(PM) માર્ચ 26, 2025 6:21 પી એમ(PM)

views 5

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું, ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોના સ્થિતિ ગંભીર છે. જંગલમાં લાગેલી આગના કારણે 23 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ, પીડિતોમાં મોટા ભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોન્ગ શહેરમાં એક હજાર 300 વર્ષ જૂનું ગૌન્સા મંદિરને પણ નુકસાન પહોંચ્યું છે.જોકે, અનેક સાંસ્કૃતિક અવશેષોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. કૉરિયામાં તહ...

ફેબ્રુવારી 17, 2025 2:14 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:14 પી એમ(PM)

views 8

દક્ષિણ કૉરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી

દક્ષિણ કૉરિયાની સરકારે ડેટા સંગ્રહ અભ્યાસ સંલગ્ન ચિંતાઓ અંગે ચીનની કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની એપ્લિકેશન ડીપસીકની સ્થાનિક સેવાને કામચલાઉ રીતે બંધ કરી છે. ડેટા મેનેજમેન્ટ પ્રેક્ટિસ અંગે પોતાની ચિંતાના કારણે અનેક સરકારી સંસ્થાઓ દ્વારા ડીપસીક એપ્લિકેશનની પહોંચને બ્લૉક કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.