જાન્યુઆરી 15, 2025 8:39 એ એમ (AM) જાન્યુઆરી 15, 2025 8:39 એ એમ (AM)
5
સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા
સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમ ગઈકાલે રાત્રે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે હવાઈમથકે તેમનું સ્વાગત કર્યું. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. તેમની સાથે મંત્રીઓ અને સાંસદો સહિતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. આ મુલાકાત દરમિયાન, તેઓ આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ શ્રી ષણમુગરત્નમ માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્ર...