જાન્યુઆરી 9, 2025 2:47 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:47 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ દરમિયાન થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ દરમિયાન થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ પ્રિયજનો ગુમાવ્યા હોય તેવા વ્યક્તિઓ વિષે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. ઉલ્લેખનીય છે ક...