માર્ચ 30, 2025 7:08 પી એમ(PM) માર્ચ 30, 2025 7:08 પી એમ(PM)
6
ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે.
ઇદ તેમજ અન્ય તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ છે. રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે ગઇકાલે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. રાજ્ય પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાઓના પ્રમાણે રાજ્યભરમાં પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે. આ ઉપરાંત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા શાંત...