ડિસેમ્બર 12, 2024 7:23 પી એમ(PM)
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજુ ગુકેશ આજે વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે. સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશ...