જૂન 27, 2025 9:08 એ એમ (AM)
ભારત સાથે ટૂંક સમયમાં એક મોટા વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સાથે ટૂંક સમયમાં એક મોટો વેપાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે. ગઈકાલે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે ચીન સાથે કરાર થઈ ગયો ...