ડિસેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:46 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘને તેમનાં નિવાસસ્થાને શ્રઘ્ઘાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘને તેમનાં નિવાસસ્થાને શ્રઘ્ઘાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશામાં જણાવ્યું કે, ડો. સિંહ એવા જૂજ રાજકારણીઓમાંના એક હતા, જેઓ શિક્ષણ અને વહીવટ બંને સમાન કુશળતા ધરાવતા હતા. એક વિડિયો સંદેશામાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ડોક્ટર મનમોહન સિંઘને હંમેશા પ્રામાણિક વ્યક્તિ, મહાન અર્થશાસ્ત્રી અને આર્થિક સુધારા પ્રત્યે સમર્પિત નેતા તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે. કો...