ઓક્ટોબર 17, 2024 7:53 પી એમ(PM)

views 18

તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી

તહેવારોને ધ્યાનમાં રાખીને ડુંગળીનાં ભાવને કાબુમાં લેવા માટે સરકારે આજે કાંદા ફાસ્ટ ટ્રેન શરૂ કરી છે. મહારાષ્ટ્રનાં નાસિકથી આ ટ્રેન 1600 મેટ્રિક ટન ડુંગળી સાથે રવાના થઈ છે, જે રવિવારે દિલ્હી પહોંચશે. ભાવ ઘટાડવા માટે જથ્થાબંધ ડુંગળીનાં પરિવહન માટે સરકારની આ અનોખી પહેલ છે. અમારા દિલ્હીનાં પ્રતિનિધિ જણાવે છે કે, કાંદા ટ્રેનમાં 53 ટ્રકમાં સમાય તેટલી ડુંગળી છે, જે દિલ્હી-એનસીઆરનાં જથ્થાબંધ બજારોમાં વિતરીત કરવામાં આવશે. ગ્રાહક બાબતોના સચિવ નિધી ખરેએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લખનઉ, વારાણસી અને ઉત...

સપ્ટેમ્બર 5, 2024 8:30 પી એમ(PM)

views 10

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીનાં વેચાણ માટે ક્રૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં અમદાવાદ, કોલકતા, ભુવનેશ્વર, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરુ, ગુવાહાટી અને રાયપુરમાં પણ આ રીતે રાહત દરે ડુંગળીનાં વેચાણની યોજના છે. આજથી દિલ્હી ઉપરાંત મુ...