જાન્યુઆરી 16, 2025 7:48 પી એમ(PM)
7
રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળશે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક વેસ્ટન ડીસ્ટબન્સ અસરને કારણે ફરી એક વખત લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ઠંડીથી આંશિક રાહત મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા, આગામી ત્રણ દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું 8.2 ડિગ્રી ...