જાન્યુઆરી 7, 2025 9:44 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 9:44 એ એમ (AM)

views 10

સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ

સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બર્ફીલા પવનો ફુંકાતા વિવિધ જિલ્લામાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું હતું., જેનાં કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં બે દિવસથી હિમવર્ષા શરૂ થતાં તેની અસર રૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં પવનો શરૂ થયા છે. ગઈ કાલે 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠુંડુ શહેર રહ્યું હતું. રાજકોટમાં 8.2, અમરેલીમાં 10.6, અમદાવાદમાં 13.5 ડિગ્રી, વડોદરામાં 14.2, સુરતમાં 16.2 ડિગ્રી...

ડિસેમ્બર 17, 2024 9:49 એ એમ (AM) ડિસેમ્બર 17, 2024 9:49 એ એમ (AM)

views 11

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નર્મદા જીલ્લામાં સૌથી ઓછુ 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. દાહોદમાં 8.1, અમરેલીમાં 9.6 તેમજ કચ્છમાં 9.9 ડિગ્રી તાપમન રહ્યું હતું જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રી રહ્યો હતો.. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે.