ફેબ્રુવારી 11, 2025 6:27 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 6:27 પી એમ(PM)

views 5

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.રાજ્યનાં મુખ્ય શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 33 ડિગ્રી સેલ્સિયસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. કેટલાંક જિલ્લામાં લઘુતમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો.અમદાવાદમાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન અને 33.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં લઘુત્તમ 15.8 અને મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ 15.8 ડિગ્રી અને મહત્તમ 33.1 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં લઘુત્તમ 18 ડિગ્રી સેલ્સિ...

નવેમ્બર 8, 2024 6:31 પી એમ(PM) નવેમ્બર 8, 2024 6:31 પી એમ(PM)

views 4

રાજયમાં આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનના ઘટાડાથી ઠંડકનો અહેસાસ થાય તેવી શક્યતાઓ નહિવત પ્રમાણમાં

રાજયમાં આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનના ઘટાડાથી ઠંડકનો અહેસાસ થાય તેવી શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે હવામાન ખાતાની આગાહી અનુસાર દેવ દિવાળી બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે પરંતુ હાલ તો આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ડીસાના રહેવાસીઓને ગરમીનો અનુભવ કર્યો છે કારણ કે ગુજરાત રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ સાથે ડીસા પ્રથમ ક્રમાંક ઉપર હતું જ્યારે લઘુતમ તાપમાનમાં 24 કલાક દરમિયાન અમરેલી અ...