સપ્ટેમ્બર 10, 2024 7:28 પી એમ(PM)

views 20

રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પોલીસે નવી હેલ્પલાઈન શરૂ કરી

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન સેવા નંબર 180023 31122 શરૂ કરાયો છે. રાજ્યના કોઈ પણ સ્થળે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિકજામની સમસ્યા કે અન્ય ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફૉન-કૉલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. આ માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તેનું નિવારણ કરાશે. ઉપરાંત રાજ્ય પોલીસે અન્ય ત્રણ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, જેમાં વેબસાઈટ, ઈ-મેલ આઈડી તેમ જ સ્માર્ટફૉન ઉપયોગકર્તા માટે વિશેષ એપ્લિકેશનની સેવ...

ઓગસ્ટ 9, 2024 10:36 એ એમ (AM)

views 15

અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે

અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ વર્ષે જીવલેણ અકસ્માતમાં લગભગ 24 % જેટલો ઘટાડો નોંધાયો છે.શહેરના ટ્રાફિક ડીસીપી સફીન હસને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું.