નવેમ્બર 3, 2024 8:02 પી એમ(PM)

views 8

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવ્યું.

ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 25 રનથી હરાવ્યું. જીત માટે 147 રનના જવાબમાં ભારતીય ટીમ 121 રનમાં ઑલઆઉટ થઈ હતી. ઋષભ પંતે સૌથી વધુ 64 રન બનાવ્યા. વૉશિગ્ટન સુંદરે 12 અને કેપ્ટન રોહિત શર્મા 11 રન બનાવી આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે એજાઝ પટેલે છ વિકેટ લીધી હતી, એજાઝે આ મેચમાં 11 વિકેટ ઝડપી હતી. એજાઝને પ્લેયર ઑફ ધી મેચ જાહેર કરાયા. આ પૂર્વે ન્યૂઝીલેન્ડની ટીમે બીજા દાવમાં ગઈકાલે 9 વિકે...