ફેબ્રુવારી 26, 2025 8:18 એ એમ (AM)
વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે.
વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે. ચાર દિવસ ચાલનારી વર્લ્ડ ટેબલ ટેનિસ કંન્ટેન્ડર વડોદરાની આ આંતર-રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રીલંકા, કોરિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઑસ્ટ્ર...