નવેમ્બર 27, 2024 2:24 પી એમ(PM)
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે ઈન્ટરનેશનલ ટુરીઝમ માર્ટની 12મી આવૃત્તિનું આયોજન કર્યું
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે આજે ઈન્ટરનેશનલ ટુરીઝમ માર્ટની 12મી આવૃત્તિનું આયોજન કર્યું છે. યુનિસકોના વિશ્વ વારસા સ્થળ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઈગર રિઝર્વ ખાતે આયોજિત આ કાર્યક્રમન...