ઓક્ટોબર 4, 2024 7:48 પી એમ(PM) ઓક્ટોબર 4, 2024 7:48 પી એમ(PM)
2
I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે
I.C.C. મહિલા ટી-20 વિશ્વકપમાં આજે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. અગાઉ બપોરે રમાયેલી એક મેચમાં વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે પરાજય આપ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ વતી સ્ટેફની ટેલરે અણનમ 44 રન કર્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા વતી લૌરા વોલ્વારડોટે 59 અને તઝમીન બ્રિટ્સે 57 રન કર્યા હતા. બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા. આકાશવાણીની F.M. રેઈનબો ચેનલ પર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જીવંત પ્રસારણ ચાલુ છે. ગઈકાલે શારજાહમાં રમાયેલી...