સપ્ટેમ્બર 6, 2024 8:22 એ એમ (AM)
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ માટે અમદાવાદમાં પોસ્ટમાસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન શાહીબાગ ખાતે 20મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરાયું છે.
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ માટે અમદાવાદમાં પોસ્ટમાસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન શાહીબાગ ખાતે 20મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરાયું છે. આ અદાલતમાં નીત...