ઓક્ટોબર 17, 2024 7:49 પી એમ(PM)
બિહારના સિવાન અને સારણ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી શરાબનાં સેવનથી 25 વ્યક્તિનાં મૃત્યુ થયા
બિહારના સિવાન અને સારણ જિલ્લામાં શંકાસ્પદ ઝેરી શરાબનાં સેવનથી 25 વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને 22 વ્યક્તિ બિમાર પડી છે. આકાશવાણી સાથેની મુલાકાતમાં નશાબંધી અને આબકારી મંત્રી રત્નેશ સાદાએ જણાવ...