માર્ચ 25, 2025 2:04 પી એમ(PM) માર્ચ 25, 2025 2:04 પી એમ(PM)

views 3

લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આજે નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને આજે નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી આયોગોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય લઘુમતી આયોગ આ પરિષદનું આયોજન કરી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, સમાવેશ અને લઘુમતીઓના સશક્તિકરણ પરધ્યાન કેન્દ્રિત કરવાનો છે. નીતિ નિર્માતાઓ, નિષ્ણાતો અને હિસ્સેદારો લઘુમતી સમુદાયો માટે સમાન તકો અનેકલ્યાણ સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે આ પરિષદમાં ભાગ લઈરહ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના લઘુમતી સમુદાયો માટે સમાવિષ્ટ અને સશક્ત ભવિષ્ય તરફ સંવાદ, નીતિ ...