જુલાઇ 22, 2024 2:25 પી એમ(PM) જુલાઇ 22, 2024 2:25 પી એમ(PM)

views 28

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા છે. આ જાહેરાત ગઈકાલે રાત્રે બાઈડન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા પત્રમાં કરી હતી. બાઈડન પત્રમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ તેમના જીવનનું સૌથી મોટું સન્માન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટી અને રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં, તેમના બાકીના કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ તરીકેની તેમની ફરજો નિભાવવી સર્વોપરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ અઠવાડિયાના અંતમાં તેમના નિર્ણય ...