ફેબ્રુવારી 13, 2025 2:27 પી એમ(PM)
જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસને કહ્યું કે, તેમનો દેશ ગાઝાના 2,000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે
જોર્ડનના પ્રધાનમંત્રી જાફર હસને કહ્યું કે, તેમનો દેશ ગાઝાના 2,000 બીમાર બાળકોને તબીબી સારવાર આપવા માટે તૈયાર છે. જોર્ડનની સરકારી પેટ્રા ન્યૂઝ એજન્સી અનુસાર, પ્રધાનમંત્રી હસને જોર્ડનના સ્પષ...