ફેબ્રુવારી 4, 2025 8:12 એ એમ (AM)
8
રાજ્યમાં 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત છે.
રાજ્યમાં 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત છે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાર્યક્રમ બાદ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જૂનાગઢ મહાનગર પાલિકા , 66 નગરપાલિકા અને બે નગર પાલિકાની પેટા ચૂંટણી, જીલ્તા અનેતાલુકા પંચાયતની ચૂંટણી સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગઇકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાની ચૂંટણી માટે છ હજાર છસો કરતાં વધુ , જૂનાગઢ મહાનગર પાલિકા માટે 238 , જીલ્લા પંચાયત તાલુ...