ડિસેમ્બર 14, 2024 8:47 એ એમ (AM)
જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે.
જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં આજે ભારતનો મુકાબલો જાપાન સામે થશે. ઓમાનના મસ્કતમાં રમાનારી આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યાથી શરૂ થશે. ભારતે ગુરુવારે ...