નવેમ્બર 17, 2024 8:21 એ એમ (AM) નવેમ્બર 17, 2024 8:21 એ એમ (AM)
2
વિવિધ જીલ્લાઓમાં ગઈકાલે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
વિવિધ જીલ્લાઓમાં ગઈકાલે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા જીલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં ગઈકાલે સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત, તાપી, મહેસાણા, ગાંધીનગર, નવસારી અને પંચમહાલના ગોધરા સહિતના વિવિધ જીલ્લાઓમાં જીલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં પીવાના પાણીના પ્રશ્નો, આરોગ્ય, જુદા જુદા ખાતાઓની વસુલાતની માહિતી, વરસાદી પાણીના સંગ્રહ, સરકારી કર્મીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસ અને અનાજ વિતરણ વ્યવસ્થા જેવી વિવિધ કામગીરીનો ઝડપી સુચારુ અમલીકરણ ક...