નવેમ્બર 10, 2024 8:16 એ એમ (AM) નવેમ્બર 10, 2024 8:16 એ એમ (AM)

views 1

વિશ્વ જાહેર પરિવહન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે.

વિશ્વ જાહેર પરિવહન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો ઉદ્દેશ્ય સુલભ, કાર્યક્ષમ અને ટકાઉ પરિવહન પ્રણાલીના મહત્વને પ્રકાશિત કરવાનો છે. જાહેર પરિવહનથી બળતણની ઓછી ખપત અને પૈસાની બચત પણ થાય છે, ત્યારે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ થાય તે હિતાવહ છે. ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ એટલે કે GSRTCની બસ સેવાનો લાભ ૧૮ લાખ ૨૧ હજાર ગ્રામીણ અને ૪૬ હજાર શહેરી મુસાફરો તથા ૮ લાખ ૩૦ હજાર વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૭ લાખ ૧૮ હજાર નાગરિકો લઈ રહ્યા છે. એસ.ટી. વ...