માર્ચ 9, 2025 7:57 પી એમ(PM) માર્ચ 9, 2025 7:57 પી એમ(PM)

views 4

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી

જાપાનના નિષ્ણાતોએ હોક્કાઈડોના કિનારે સંભવિત વિનાશક ભૂકંપની ચેતવણી આપી હતી તોહોકુ અને હોક્કાઈડો યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે, જાપાન એજન્સી ફોર મરીન-અર્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે મળીને ચેતવણી આપી છે કે દરિયાની અંદર ખાઈમાં કંપનને કારણે મોટો ભૂકંપ આવી શકે છે, જે કદાચ 9 ની તીવ્રતા સુધી પહોંચી શકે છે. સંશોધન ટીમે ચિશિમા ખાઈનો અભ્યાસ કરવામાં પાંચ વર્ષ ગાળ્યા છે. આ એક એવો વિસ્તાર છે જ્યાં સમુદ્રી પ્લેટ ખંડીય પ્લેટની નીચે ડૂબકી મારે છે.તેઓએ પ્લેટની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવા માટે સમુદ્રતળ પર GPS સ્ટે...

સપ્ટેમ્બર 6, 2024 2:39 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 2:39 પી એમ(PM)

views 5

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી સાથે જાપાનના ટોક્યોમાં બેઠક કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાનના ટોક્યોમાં ભારત-જાપાન ડિજિટલ સંબંધ મજબૂત કરવા અંગે બેઠક કરી હતી. બંને નેતાએ ભવિષ્યની તકનીકી અને પ્રગતિ અંગે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ, શ્રી વૈષ્ણવે ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન અને ભાવિ સ્થિતિ ઉપર જાપાનના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર મસાફુમી મોરી સાથે વ્યાપક ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જાપાનના પરિવહન અને પ્રવાસન મંત્રી તેત્સુઓ સૈટો સાથે ભારત-જાપાન રેલવ...

ઓગસ્ટ 8, 2024 8:45 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 8:45 પી એમ(PM)

views 5

જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા

જાપાનમાં આજે 7.1 તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જાપાનનાહવામાન વિભાગે દેશના દરિયાકાંઠાના વિસ્તાર માટે ત્સુનામીની ચેતવણી જાહેર કરી છે.જોકે, આ ભૂકંપમાં કોઈ જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર નથી.