ઓક્ટોબર 24, 2024 1:45 પી એમ(PM)

views 13

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

જર્મન ચાન્સેલર ઑલાફ સ્કોલ્ઝ આજથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે.તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે.IGC એ સરકારી વ્યવસ્થા છે, જેની હેઠળ બંને પક્ષના મંત્રી પોતપોતાની જવાબદારીવાળા ક્ષેત્રો પર ચર્ચા કરીને તેના નિષ્કર્ષનો અહેવાલ પ્રધાનમંત્રી અને ચાન્સેલરને સુપરત કરે છે.પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ સલામતી સહયોગ, આર્થિક સહયોગ, સતત વિકાસ ભાગીદારી અને વ્યૂહાત્મક ટેક્નૉલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર દ્વિપક્ષીય સંવાદ કરશે.બંને નેતા ...