નવેમ્બર 22, 2024 7:08 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:08 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને સુરક્ષા દળો તથા નાગરિકો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શોધ અભિયાન હાથ ધર્યું

રાષ્ટ્રીય તપાસ સંસ્થા-એનઆઈએએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને સુરક્ષા દળો તથા નાગરિકો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું. રિયાસી, ઉધમપુર, ડોડા, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં આએ શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન NIAને ઘણા દસ્તાવેજો મળ્યા છે જે આતંકવાદીઓ અને પ્રતિબંધિત જૂથો વચ્ચેના સંપર્કોને જાહેર કરે છે. NIAએ આ જૂથો સાથે જોડાયેલા લોકોની પણ શોધ કરી છે. ગયા મહિને NIAએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓન...

નવેમ્બર 10, 2024 8:46 એ એમ (AM) નવેમ્બર 10, 2024 8:46 એ એમ (AM)

views 8

જમ્મુ અને કાશ્મીરમાં, બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં, બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે બેથી ત્રણ અન્ય આતંકવાદીઓ હજુ પણ ત્યાં ફસાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગઈકાલે સાંજે સોપોરના રામપોરા વિસ્તારમાં સુરક્ષા દળોઅને આતંકવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. મળેલી ગુપ્ત માહિતી મુજબ, સેના, CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત આતંકવાદ વિરોધી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ આસપાસના દળો પર ગોળીબાર કર્યો હતો. આ અભિયાનમાં અત્યાર સુધીમાં એક આતંકી...

સપ્ટેમ્બર 9, 2024 3:09 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 3:09 પી એમ(PM)

views 10

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ ઠાર થયા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ સેક્ટરમાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં કેટલાક આતંકવાદીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની સંભાવનાને કારણે તપાસ અભિયાન ચાલી રહ્યું છે. આતંકીઓ અંધારાનો લાભ ઉઠાવીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જવાનો સામે ગોળીબાર થયો હતો. દરમિયાન તપાસ અભિયાન કાંચી ચાલુ હોવાથી સેનાએ ફરી એકવાર મોટી માત્રામાં હથિયાર...

જુલાઇ 16, 2024 3:56 પી એમ(PM) જુલાઇ 16, 2024 3:56 પી એમ(PM)

views 14

જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં, સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ

ગત રાત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર સૈન્યના જવાનો શહીદ થયા છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતા જણાવે છે કે, જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપને આતંકવાદીઓ હોવાની બાતમી મળતાં ગત રાત્રીએ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડોડા જિલ્લામાં ધારી ગોટે ખાતે સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓનાં ગોળીબારમાં અધિકારી સહીત પાંચ સૈનિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ...

જુલાઇ 11, 2024 8:25 પી એમ(PM) જુલાઇ 11, 2024 8:25 પી એમ(PM)

views 22

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા

જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાં, વરિષ્ઠ BSF અને પોલીસ અધિકારીઓ આજે એક ઉચ્ચ સ્તરીય આંતરરાજ્ય સુરક્ષા સમીક્ષા બેઠકમાં ભેગા થયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક આર આર સ્વેન, પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવ અને BSF, પશ્ચિમી કમાન્ડના વિશેષ મહાનિર્દેશક વાય બી ખુરાનિયા સહિત અન્ય અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરવા માટે હાજરી આપી હતી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓએ કઠુઆ જિલ્લાના માચેડ...