માર્ચ 7, 2025 5:46 પી એમ(PM)
જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
આજે જન ઔષધિ દિવસ છે. આ દિવસ જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. રસાયણ અને ખાતર મંત્રાલયે આ પહેલને ટેકો આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ ...