જાન્યુઆરી 1, 2025 6:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:28 પી એમ(PM)
3
સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો
સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં સંવિધાનનો અમૃતમહોત્સવ- અને કટોકટીના ૫૦ વર્ષ, સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી , ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અને અટલ બિહારીવાજપેયીજીના ૧૦૦મા જન્મ જયંતી વર્ષની જનભાગીદારી દ્વારા ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના સમયબદ્ધ...