જાન્યુઆરી 28, 2025 9:32 એ એમ (AM)
આજે રાષ્ટ્ર, લાલા લાજપતરાયને તેમની 160મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે
આજે રાષ્ટ્ર, લાલા લાજપતરાયને તેમની 160મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વદેશી ચળવળના ધ્વજધારીનો જન્મ 1865માં આજના દિવસે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના ફરીદકોટ જિ...