ફેબ્રુવારી 23, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 2:37 પી એમ(PM)
4
ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે.
ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે. જનરલ દ્વિવેદી આવતીકાલે પેરિસમાં લેસ ઇન્વેલાઇડ્ઝ ખાતે ફ્રાન્સના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ ફ્રેન્ચ સેનાના વડા જનરલ પિયરે સાથે ચર્ચા કરશે. દરમિયાન શ્રી દ્વિવેદી પેરિસમાં પ્રતિષ્ઠિત સૈન્ય શાળા અને ઇકૉલ સંસ્થા પરિસરની મુલાકાત પણ લેશે. ત્યારબાદ મંગાળવારે તેઓ માર્સેલીમાં ફ્રેન્ચ સેનાના થ્રીજી ડિવિઝનની મુલાકાત લેશે. જનરલ દ્વિવેદી ગુ...