ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:47 પી એમ(PM)

views 4

છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો

છોટા ઉદેપુર જિલ્લાના ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને આત્મા પ્રૉજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં 10 જેટલા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓના પ્રદર્શન માટેની હાટડીઓ પણ બનાવવામાં આવી છે.

ડિસેમ્બર 3, 2024 3:31 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:31 પી એમ(PM)

views 6

છોટા-ઉદેપુર જિલ્લામાં આધાર-કાર્ડ અપડેટ, નવા મૉબાઈલ નંબર ઉંમેરવા તેમજ રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

છોટા-ઉદેપુર જિલ્લામાં આધાર-કાર્ડ અપડેટ, નવા મૉબાઈલ નંબર ઉંમેરવા તેમજ રાશનકાર્ડ આધારકાર્ડ સાથે જોડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.છોટા-ઉદેપુર તાલુકામાં જનસેવા કેન્દ્ર, કલેક્ટર કચેરી, ફરેકૂવા જૂથ ગ્રામ પંચાયત,પાલસંડા ગ્રામ પંચાયત,જનસેવા કેન્દ્ર,કલેકટર કચેરી સહિતના સ્થળ પર તો જેતપુરપાવી તાલુકામાં મામલતદાર કચેરી,મોટીબેજ ગ્રામ પંચાયત,ગઢ જૂથ ગ્રામ પંચાયત,મજીગામ જૂથ ગ્રામ પંચાયત સહિતની જગ્યાએ આ કામગીરી થઈ રહી છે.બોડેલી તાલુકામાં મામલતદાર કચેરી,બોડેલી,બામરોલી જૂથ ગ્રામ પંચાયત,વણધા ગ્રામ પંચાયતમાં લોક...