નવેમ્બર 8, 2024 7:54 પી એમ(PM)
11
આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું
આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે જ દેશભરમાં છઠ પર્વનું સમાપન થયું છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ પર્વની શુભકામના પાઠવવાની સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં છઠ પર ભક્તો દ્વારા કરવામાં આવતી વિધિઓ બતાવવામાં આવી છે. નોંધનીય છે કે લોક આસ્થાના આ મહા પર્વની શરૂઆત મંગળવારે નહાય-ખાયથી થઈ હતી, જે આજે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ સાથે સમાપ્ત થઈ હતી.દિલ્લી તેમજ પટના સહિત સમગ્ર બિહારમાં આજે વહેલી સવારથી જ ગ...