નવેમ્બર 27, 2024 3:13 પી એમ(PM)
5
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, વડોદરા દ્વારા ૨૮ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, વડોદરા દ્વારા ૨૮ જેટલી વીજ ચેકિંગ ટીમ બનાવી મહીસાગર જિલ્લાના સંતરામપુર, કડાણા અને ખાનપુર તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૬૭૩ જેટલા વીજ જો...