ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM)

views 3

આજે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા રજૂ કરાશે

લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણો સ્વીકારી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. “એક દેશ એક ચૂંટણી”ના સિ...

નવેમ્બર 22, 2024 7:12 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:12 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. આ બંને રાજ્યોની સાથે, 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને બે સંસદીય મતવિસ્તારની પેટાચૂંટણી માટે મતોની ગણતરી પણ હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો, રાજસ્થાનની સાત બેઠકો, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ બેઠકો, બિહાર અને પંજાબની ચાર-ચાર, કર્ણાટકની ત્રણ બેઠકો, કેરળ, મધ્યપ્રદેશ અને સિક્કિમમાં બે-બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. છત્તીસગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં એક-એક સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી પણ થઈ હતી. કેરળમાં વ...

નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM) નવેમ્બર 20, 2024 9:07 એ એમ (AM)

views 25

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ

ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ઝારખંડમાં 12 જિલ્લાની 38 બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે..કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર, મતદાન માત્ર 4 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કામાં પાંચસો ૨૮ ઉમેદવારો મેદાનમાં છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે અને સાંજે...

નવેમ્બર 19, 2024 8:08 પી એમ(PM) નવેમ્બર 19, 2024 8:08 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતીકાલે યોજાનારી ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે.મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે મહા વિકાસ અઘાડી (MVA) પુનરાગમન કરવાનાં પ્રયત્ન કરે છે. ચૂંટણીમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 2,086 અપક્ષ દાવેદારોનો સમાવેશ થાય છે.  ભાજપે 149, શિવસેનાએ 81 અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે 101, શિ...

નવેમ્બર 19, 2024 9:20 એ એમ (AM) નવેમ્બર 19, 2024 9:20 એ એમ (AM)

views 7

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ 288 બેઠકો માટે મતદાન થશે. સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન રાજ્યમાં સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે મહા વિકાસ અઘાડી (MVA) પુનરાગમન કરવાનાં પ્રયત્ન કરે છે. ચૂંટણીમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 2,086 અપક્ષ દાવેદારોનો સમાવેશ થાય છે. ભાજપે 149, શિવસેનાએ 81 અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે 101, શિ...

નવેમ્બર 16, 2024 7:08 પી એમ(PM) નવેમ્બર 16, 2024 7:08 પી એમ(PM)

views 3

ઝારખંડ વિધાનસભાની આગામી 20મી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો

ઝારખંડ વિધાનસભાની આગામી 20મી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઝારખંડની હેમંત સોરેન સરકાર આદિજાતિ સમુદાયના વિકાસ માટે પૂરતું ભંડોળ નહીં ફાળવતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓ આજે દુમકા, દેવઘર અને ગીરીધમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સહપ્રભારી હેમંત બિસ્વા સરમાએ હેમંત સોરેન સામે અસત્ય વચનો આપતાં હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે જામતારા અને ખીરજી ખાતે ચૂંટણી સભામાં ઝારખંડના વિક...

નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM) નવેમ્બર 16, 2024 10:27 એ એમ (AM)

views 29

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના ચૂંટણી પ્રવાસે, એક જ દિવસમાં ચાર સભા સંબોધશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એક દિવસ માટે મુંબઈના ચૂંટણી પ્રવાસે જવા રવાના થયા છે. તેઓ એક જ દિવસમાં ચાર જનસભાઓ સંબોધશે. આજે સવારે તેઓ દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે 'ચાય પે ચર્ચા'માં સહભાગી થઈ તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર...

નવેમ્બર 14, 2024 7:26 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:26 પી એમ(PM)

views 8

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની ૭૯ નગરપાલિકાઓમાં બેઠકો ફાળવાઈ છે. રાજ્યમાં ૨૭ ટકા અનામત લાગુ થતાં આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની સંભાવના છે.

નવેમ્બર 14, 2024 1:55 પી એમ(PM) નવેમ્બર 14, 2024 1:55 પી એમ(PM)

views 6

દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે. આજે બપોરે ચૂંટણી યોજાશે

દિલ્હી મહાનગરપાલિકા આજે નવા મેયરની પસંદગી કરશે. આજે બપોરે ચૂંટણી યોજાશે. ગઈકાલે દિલ્હીના ઉપ-રાજ્યપાલ વી. કે. સક્સેનાએ ચૂંટણીની દેખરેખ માટે ભાજપના મહાનગરપાલિકાના સભ્ય સત્ય શર્માને પ્રમુખપદના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જોકે, ઉપ-રાજ્યપાલના આ નિર્ણય સામે આમ આદમી પાર્ટી – આપે વાંધો ઉઠાવતા કહ્યું કે, ઉપ-રાજ્યપાલે નિષ્પક્ષતા જાળવવા વર્તમાન મેયર અથવા તો મહાનગરપાલિકાના સૌથી વરિષ્ઠ નેતાને પ્રમુખપદના અધિકારી તરીકે નિયુક્ત કરવા જોઈએ. આ તરફ ઉપ-રાજ્યપાલના આ નિર્ણય અંગે ભાજપે આમ આદમી પાર્ટી પર વૈધાનિક નિમ...

નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM) નવેમ્બર 13, 2024 10:17 એ એમ (AM)

views 73

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શરૂ થયું છે.31 બેઠકોના 950 સંવેદનશીલ મતદાન મથકને બાદ કરતાં અન્ય તમામ સ્થળોએ મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં 1 કરોડ 37 લાખથી વધુ મતદારો 73 મહિલાઓ સહિત 6 હજાર 083 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય કરશે. સેરાયકેલાથી ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંપાઈ સોરેન, રાંચીથી રાજ્યસભાના સાંસદ અને jm...