ફેબ્રુવારી 2, 2025 8:58 એ એમ (AM) ફેબ્રુવારી 2, 2025 8:58 એ એમ (AM)
3
ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને મુક્ત, ન્યાયી અને પ્રલોભન મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને મુક્ત, ન્યાયી અને પ્રલોભન મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતદાન પહેલાના મહત્વપૂર્ણ 72 કલાક દરમિયાન કાયદો અને વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ખાસ બેઠકો યોજવા જણાવ્યું છે. આ બેઠકમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકો પણ હાજર રહેવા જોઈએ. પંચે કહ્યું કે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓએ પૈસા અને શક્તિના દુરુપયોગને રોકવા માટે કડક નજર રાખવી પડશે. પંચે નશીલ...