સપ્ટેમ્બર 6, 2024 8:33 એ એમ (AM)
8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સંચાલિત એમ. એન્ડ જે. ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થેલમોલોજી...