જૂન 14, 2025 7:38 પી એમ(PM)

views 9

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL અને રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. તેમણે DNA પરીક્ષણની કામગીરીની સમીક્ષા કરી હતી. દરમિયાન તેમણે FSL ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. જેમાં ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના IGP, અને FSLના નિદેશક પણ ઉપસ્થિત રહ્યા. શ્રી સંઘવીએ જણાવ્યું કે FSLની ટીમ 24 કલાક કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યના 36 સહિત ભારતના અનેક ફોરેન્સિક નિષ્ણ...

ફેબ્રુવારી 23, 2025 8:13 એ એમ (AM)

views 14

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી.

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી. મળતી માહિતી મુજબ, સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો લગ્ન પહેલાં જ ફરાર થઈ ગયા હતા. જોકે, જાન પરત જાય તે પહેલાં રાજકોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી 6 નવદંપતીના લગ્ન કરાવ્યા હતા. આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા આયોજકો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.