નવેમ્બર 15, 2024 2:05 પી એમ(PM)

views 9

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક દેવની જયંતીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગુરુનાનક દેવની જયંતીની ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુનાનકના પ્રકાશપર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે શ્રી ગુરુનાનક દેવજીના ઉપદેશ લોકોને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા પ્રેરણા આપે છે.