ફેબ્રુવારી 4, 2025 8:08 એ એમ (AM)

views 12

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો.

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા અમદાવાદમાં નાણાકીય બિલ 2025ના અલગ અલગ પાંસાઓની સમજ આપતો એક પરિસંવાદ યોજાયો હતો. અમદાવાદના શાહિબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયેલા આ પરિસંવાદમાં કરવેરા અંગેની નવી જાહેરાતોની વિસ્તૃત સમજ કરવેરા નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી.જેમાં વિવિધ ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલન તેમજ વિલીનીકરણને અસર કરતા કાયદાકીય માળખા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કરવેરા નિષ્ણાતોએ વિવિધ ઇન્કમટેક્સ કરદાતાઓને લાભદાયી સાબિત થનાર આવકવેરાના કરના માળખામાં કરવામાં આવેલા ફેરફાર વિશે પણ વાત કરી...