નવેમ્બર 14, 2024 7:22 પી એમ(PM) નવેમ્બર 14, 2024 7:22 પી એમ(PM)
5
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત” યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” નો અરવલ્લી જીલ્લામાં પ્રારંભ કરાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત” યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન” નો અરવલ્લી જીલ્લામાં પ્રારંભ કરાયો. જે અંતર્ગત મોડાસા મુકામે એક યોગ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું. 15 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં જોડાયેલા ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના યોગ તેમજ દરરોજ અલગ અલગ જ્યુસ તેમજ યોગ્ય પ્રકારનો ખોરાક આપવામાં આવશે. બીજી તરફ વલસાડના તિથલ ખાતે ગ્રામ પંચાયતના મેદાન પર યોગ શિબિરનો શુભારંભ થયો હતો જેમાં જિલ્લા આયુર્વેદ હોસ્પિટલ દ્વાર...