નવેમ્બર 22, 2024 7:20 પી એમ(PM)
11
ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ
ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા બે અનોખી ફોટોગ્રાફી સ્પર્ધા યોજાઈ રહી છે. 19 નવેમ્બરથી શરૂ થયેલી આ સ્પર્ધામાં 24 નવેમ્બર સુધી ફોટોગ્રાફીના ઉત્સાહીઓને તેમના પોતાના દ્રષ્ટિકોણ દ્વારા રાજ્યની સુંદરતા દર્શાવવા આમંત્રિત કરાયા છે. આ સ્પર્ધા થકી ગુજરાત પ્રવાસન વાઇબ્રન્ટ રાજ્યની વણખેડાયેલી સુંદરતા અને રાજ્યના ઓછા જાણીતા આકર્ષક સ્થળોને વિશ્વ સમક્ષ લાવવાનો પ્રયાસ છે. સ્પર્ધામાં ભાગ લેવા ફોટોગ્રાફર્સે સત્તાવાર અરજીપત્ર દ્વારા અરજી મોકલવી પડશે. સબમિશનમાં ડીએસએલઆર/મિરરલેસ કેમેરા/ડ્રોન/ GoProનો ઉપયોગ કરીને લ...