ઓગસ્ટ 18, 2024 7:54 એ એમ (AM) ઓગસ્ટ 18, 2024 7:54 એ એમ (AM)
8
પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં પહેલાં ક્રમાંકનું રાજ્ય બન્યું.
પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં પહેલાં ક્રમાંકનું રાજ્ય બન્યું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨ હજાર ૧૩૩ મેગાવોટ પર પહોંચી છે.વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-પુન:પ્રાપ્ય ઊર્જામાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. રાજ્યના દરેક જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં રૂફટોપ સોલારને અપનાવવા સોલાર વિલેજનું નિર્માણ કરાશે.આ સોલાર વિલેજના નેજા હેઠળ ઉપયોગ પછી બાકીની વીજળીનું વેચાણ કરી રૂફટોપ સોલાર ધરાવતા તમામ પરીવારો વધારાની આવ...