નવેમ્બર 8, 2024 7:50 પી એમ(PM)

views 9

કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ગિરિશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું

કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ ગિરિશચંદ્ર મુર્મુએ દેશભરની કેગની ઓફિસોના કર્મચારીઓ માટે રાંચીમાં ખાસ રમતગમત સંકુલનું ઉદઘાટન કર્યું છે. આ રમતગમત સંકુલમાં ક્રિકેટ, ફુટબોલ અને હોકીના ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટે ખાસ સુવિધાઓ અપાઇ છે. શ્રી મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાંચી ખાતેનું આ રમતગમત સંકુલ દેશભરની કેગ ઓફિસના કર્મચારીઓ માટે રમતગમતનું કેન્દ્ર બની રહેશે.