ફેબ્રુવારી 9, 2025 8:48 એ એમ (AM)
ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે 183 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા.
ગાઝા પટ્ટીમાં હમાસે ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા બાદ ગઇકાલે ઇઝરાયલે 183 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. મુક્ત કરાયેલા પેલેસ્ટિનિયન કેદીઓમાં 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પ...