જાન્યુઆરી 30, 2025 2:06 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 2:06 પી એમ(PM)
3
ગાઝા સંઘર્ષને ઓછો કરવાના હેતુથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલ અને હમાસ આજે તેમના ત્રીજા બંધક-કેદી વિનિમય કરશે
ગાઝા સંઘર્ષને ઓછો કરવાના હેતુથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલ અને હમાસ આજે તેમના ત્રીજા બંધક-કેદી વિનિમય કરશે. આ વિનિમયમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય દ્વારા ઓળખાયેલા ત્રણ ઇઝરાયલી બંધકોની સાથે ગાઝામાં રાખવામાં આવેલા 5 થાઈ નાગરિકોની મુક્ત થશે. ચોથું વિનિમય આગામી સપ્તાહના અંતે થશે 19 જાન્યુઆરીથી અમલમાં આવેલ યુદ્ધવિરામ, હમાસના 7 ઓક્ટોબર, 2023ના હુમલા દરમિયાન લેવામાં આવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ પર આધારિત છે. બદલામાં, ઇઝરાયલે 1 હજાર 900 વ્યક્તિઓ, મુખ્યત્વે પેલેસ્ટિનિયન...