નવેમ્બર 1, 2024 8:19 એ એમ (AM)

views 14

ગાંધીનગર શહેરી વિકાસસત્તા મંડળ હસ્તકના ટીપી-૭, સરગાસણના નમોનારાયણ એપાર્ટમેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીનો ઉત્સવ ઉજવ્યો હતો.

ગાંધીનગર શહેરી વિકાસસત્તા મંડળ હસ્તકના ટીપી-૭, સરગાસણના નમોનારાયણ એપાર્ટમેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીનો ઉત્સવ ઉજવ્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દિવાળીના પર્વ નિમિત્તે સ્નેહ મિલન અને લાભાર્થી મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.. મુખ્યમંત્રીએ દિવાળીની શુભકામનાઓ આપતા સ્વચ્છતા નેપ્રાધાન્ય આપવા માટે નાગરિકોને અનુરોધ કર્યો ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓ સાથે આ પ્રસંગે મુખ્યમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો.. લાભાર્થીઓએ પોતાને ઘરનું ઘર મળ્યાનો આનંદ વ્યક્ત કરીને સરકારનો આભાર માન્યો...