જાન્યુઆરી 20, 2025 3:07 પી એમ(PM) જાન્યુઆરી 20, 2025 3:07 પી એમ(PM)

views 4

દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે

દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને વિશ્વવિજેતા બની છે. ભારતીય ટીમનાં વિજયમાં મૂળ ડાંગના વતની અને તાપીમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે DLSS ના ખો-ખોના કોચ સુનિલ મિસ્ત્રીએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો.(બાઇટ: સુનિલ મિસ્ત્રી, ખો-ખો કોચ)

જાન્યુઆરી 18, 2025 8:59 એ એમ (AM) જાન્યુઆરી 18, 2025 8:59 એ એમ (AM)

views 3

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

ખો-ખો વિશ્વકપમાં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.ભારતીય પુરુષ ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકાને 100-40થી હરાવ્યું. રામજી કશ્યપને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા જ્યારે વી. સુબ્રમણીને બેસ્ટ એટેકરનો એવોર્ડ એનાયત કરાયો. ભારતીય મહિલા ટીમે ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશને 109-16થી હરાવ્યું હતું.ભારતીય મહિલા ટીમે ટુર્નામેન્ટમાં સતત ચોથી મેચમાં 100 પોઈન્ટનો આંકડો પાર કર્યો.અશ્વિની શિંદેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા, જ્યારે રિતુ રાની સેનને બેસ્ટ એટેકરનો ...