જાન્યુઆરી 20, 2025 9:36 એ એમ (AM)

views 21

પ્રથમ ખો ખો વર્લ્ડ કપની જીતમાં ગુજરાતની ઓપિનાર ભીલારની મહત્વની ભૂમિકા

દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપીને પ્રથમ વર્લ્ડ કપની વિજેતા બની હતી. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જાન્યુઆરી 14, 2025 9:17 એ એમ (AM)

views 13

ખો ખો વર્લ્ડ કપમાં , ભારતે ગઈકાલે ગ્રુપ A મુકાબલામાં નેપાળ સામે 42-37 થી રોમાંચક જીત સાથે પોતાના અભિયાનનોં વિજયી પ્રારંભ કર્યો.

ખો ખો વર્લ્ડ કપમાં,ભારતે ગઈકાલે ગ્રુપ A મુકાબલામાં નેપાળ સામે 42-37 થી રોમાંચક જીત સાથે પોતાના અભિયાનનોં વિજયી પ્રારંભ કર્યો. મેચ પહેલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષા અને ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખએ મશાલ પ્રગટાવી આ પરંપરાગત ભારતીય રમતનોં વૈશ્વિક સ્તરે પ્રારંભ કરાવ્યો.આ સ્પર્ધામાં 20 દેશોની ટીમો ભાગ લઈ રહી છે.ખો-ખો ફેડરેશને દ્વારા પ્રતિક વાયકરને પુરુષ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પ્રિયંકા ઇંગ્લે મહિલા ટીમનું નેતૃત્વ કરશે. આ સ્પ...